મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આરોગ્ય કર્મચારીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી


SHARE









મોરબીમાં આરોગ્ય કર્મચારીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી

મોરબીના આંદરણા ગામે આરોગ્ય કર્મચારી નરેશભાઈ એમ.પરમારએ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી અને આંદરણા ગામની જરૂરીયાતમંદ બે હાઈરિસ્ક સગર્ભા મહિલાઓને "સ્વસ્થ મા – સ્વસ્થ બાળક" અંતર્ગત લીલા શાકભાજી સાથેની પોષણ કીટ વિતરણ કરી તેઓને તંદુરસ્તી માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના ત્રણ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે રાશન કીટ આપી  હતી આટલું જ નહીં આ ઉપરાંત બાલ વાટીકા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેન બસેરા મોરબી  ખાતે નાના ભૂલકાઓના હાથે કેક કપાવી તથા તેઓના સર્વાંગી વિકાસ માટે બ્લોક્સ, ચેસ, ફુલ રેકેટ , કિચન સેટ તથા શૂટ બોલ જેવા રમકડા પણ આપ્યા હતા આમ જન્મ દિવસની ઉજવણી કરીને અન્ય લોકોને પ્રેરણા આપી હતી.




Latest News