મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીની India's Dance Power Session-2 માં ટોપ ટેનમાં પસંદગી


SHARE

















મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીની India's Dance Power Session-2 માં ટોપ ટેનમાં પસંદગી

પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન-2 યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી-શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ બીબીએ કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી સોલંકી કલ્પપિતા દિગ્વિજયભાઈપણ ભાગ લીધો હતો અને સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી Fight અને battle  રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી. જેમાં તે ગુજરાતમાંથી માત્ર એક વિધાર્થીની હતી જેનું પ્રસારણ 9 xm ચેનલ પર યોજવામાં આવે છે. અનેરી સિદ્ધિથી માતા-પિતા, પરિવાર અને કોલેજનું  નામ રોશન કર્યું છે જેથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા તેમજ નવયુગ પરિવાર તરફથી તેને ખુબ ખુબ શુભેચ્છઑ આપવામાં આવી હતી.




Latest News