મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર


SHARE







વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર

વાંકાનેરના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં જુદાજુદા વિસ્તારમાં રોડ માટે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને સરકારે 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામને મંજૂર કરેલ છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારના માર્ગ અને મકાન વિભાગમાં રોડના કામ માટેની રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને કોઠીથી શોભલા મંદિરનો 1 કિમિ રોડ 150 લાખ, લુણસરથી ગાંગીયાવદરનો 5 કિમિ રોડ 500 લાખ, અમરગઢ એપ્રોચ રોડથી જોઈનીંગ રાજકોટ અમરગઢ રોડ ભીંચરી 1.30 કિમીનો રોડ 80 લાખ અને રતનપરથી વિજયનગરમો 3 કિમીનો રોડ  280 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે આમ કુલ 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર કરવામાં આવ્યા છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે






Latest News