ધ્રોલ તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેરના લૂણસર ગામેથી ઝડપી લીધો
માળીયા (મી) પોલીસે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત કર્યા
SHARE







માળીયા (મી) પોલીસે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત કર્યા
માળીયા મીયાણા શહેર અને તાલુકામાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન માટે અરજી લઈને કેર પોર્ટલ મારફતે તેને શોધવા માટે સતત તેના ઉપર મોનિટરિંગ કરવામાં આવતું હતું અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તેવામાં રાજદીપસિંહ ઝાલાએ કેર પોર્ટલનો ઉપયોગ કરીને જુદા જુદા ચાર મોબાઇલ ફોન જેની કુલ કિંમત 1,01,498 રૂપિયા થાય છે તે શોધી કાઢ્યા છે અને તે ચારેય મોબાઈલ તેના મૂળ માલિકને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા
