મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) પોલીસે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત કર્યા


SHARE









માળીયા (મી) પોલીસે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત કર્યા

માળીયા મીયાણા શહેર અને તાલુકામાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન માટે અરજી લઈને કેર પોર્ટલ મારફતે તેને શોધવા માટે સતત તેના ઉપર મોનિટરિંગ કરવામાં આવતું હતું અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તેવામાં રાજદીપસિંહ ઝાલાએ કેર પોર્ટલનો ઉપયોગ કરીને જુદા જુદા ચાર મોબાઇલ ફોન જેની કુલ કિંમત 1,01,498 રૂપિયા થાય છે તે શોધી કાઢ્યા છે અને તે ચારેય મોબાઈલ તેના મૂળ માલિકને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા




Latest News