ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી


SHARE













મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી

મોરબીમાં આગામી તા.૧૭/૦૯/૨૦૨૫ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૧૦ લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે ધારાસભય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મીયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લાના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હિરેનભાઇ પારેખ, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, વિશાલભાઈ ઘોડાસરા, પ્રદીપભાઇ વાળા, ભાવનાબેન કૈલા, મહેસભાઈ સિંધવ, મેઘરાજસિંહ ઝાલા સહિતના જિલ્લામ તાલુકા અને શહેરની ટીમના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ વધુ સારો કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.




Latest News