મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

સ્વચ્છતા હી સેવા: મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું


SHARE









સ્વચ્છતા હી સેવા: મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તથા ટીડીઓ સહિતના અધિકારી, કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા અને તાલુકા પંચાયત કચેરીની ચારેય બાજુથી જાળી જાખરા, કચરા વગેરેને દૂર કરવામાં આવ્યા હતા અને તાલુકા પંચાયત કચેરીના પટાંગણને ચોખ્ખું કરી દેવામાં આવ્યું હતું અને આવી જ રીતે સમગ્ર તાલુકા પંચાયતના વિસ્તારની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સ્વચ્છતા જળવાઈ તેના માટે થઈને ગામના સરપંચો સહિતના આગેવાનો અને ગ્રામજનોને સફાઈ અભિયાન ચલાવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી.




Latest News