મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર ઉપરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર


SHARE













મોરબી આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર ઉપરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર
 
 26 સપ્ટેમ્બર,2025 ના રોજ રાત્રે એક 26 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં બેભાન હાલત માં આવ્યા, ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતાં જણાયું કે દર્દી ને અચાનક થી આંચકી આવી ગઈ હતી, બે દિવસ થી તાવ હતો અને બેભાન હાલત થઈ હતી તેમજ સ્વસન ક્રિયા પણ બેભાન હાલત ની સાથે ગંભીર જણાતાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તેમને વેન્ટીલેટેર પર મૂકવામાં આવ્યા અને આગળ તપાસ કરતાં જણાયું કે દર્દી ને મેનીંજાઇટીસ નામ નું મગજ નું ગંભીર ઇન્ફેકશન  લાગુ પડેલ છે. દર્દીની સારવાર ખૂબ સફળતાપૂર્વક થતાં 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી દેવામાં આવ્યા અને માત્ર પાંચ દિવસ માં દર્દી ને સાવ સારું થય  જતાં જરૂરી દવાઓ સાથે હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આથી ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દીને નવજીવન મળ્યું હતુ.




Latest News