ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો
મોરબીના મધુપુર ગામે મેલડીધામની મહાઆરતીમાં ધારાસભ્ય-પૂર્વ મંત્રી સહિતના હાજર રહ્યા
SHARE







મોરબીના મધુપુર ગામે મેલડીધામની મહાઆરતીમાં ધારાસભ્ય-પૂર્વ મંત્રી સહિતના હાજર રહ્યા
મોરબીના મધુપુર ગામે આવેલ મેલડીધામ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્તિયા તેમજ મોરબીના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર રહ્યા હતા તેઓની સાથે મેઘરાજસીંહ ઝાલા (શક્તિ મેડિકલ), બચુભા ઝાલા (રંગપર) સહિતના આગેવાનો મેલડી માતાજીની મહાઆરતીમાં જોડાયા હતા. અને માતાજીના દર્શનનો લાભ લીધેલ હતો અને મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા આવેલા તમામ આગેવાનો અને મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
