મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ચોથા સમૂહલગ્નનું આયોજન: ફોર્મ સ્વીકારવાનું શરૂ


SHARE









વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ચોથા સમૂહલગ્નનું આયોજન: ફોર્મ સ્વીકારવાનું શરૂ

વાંકાનેરમાં દર વર્ષની જેમ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ સમિતી દ્વારા સમસ્ત કોળી સમાજના ચોથા ભવ્યાતિભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

આ સમૂહલગ્ન તા. ૧૬/૦૧/૨૦૨૬ ને શુક્રવારના રોજ સમસ્ત કોળી સમાજની એકતાનું પ્રતિક માંધાતા ધામ શ્રી કોળી સમાજ વાડી, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર, જાલી બસ સ્ટેન્ડ પાસે, થાન રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા વરપક્ષ તથા કન્યાપક્ષનાં વાલીઓએ તા. ૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી માહિતી ભરી સમૂહલગ્ન સ્થળની ઓફિસે દર રવિવારના દિવસે ફોર્મ જમાં કરાવવાના રહેશે. આ ફોર્મ મેળવવા માટે અને જોડાવવા માટે મોબાઈલ નં.: ૭૨૦૧૮૬૩૭૭૬ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News