મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન


SHARE





મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમુહ લગ્નનું આયોજન

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આગામી ફાગણ સુદ-૫ (પાંચમ)ને રવિવાર તા.૨૨/૨/૨૬ ના રોજ ૧૫ મા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આયોજિત સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીના વાલીઓએ તા.૩૧/૧૨/૨૫ સુધીમાં નામ નોંધાવવા માટે આયોજકો દ્વાર અખબારી યાદીમાં કહેવામા આવ્યું છે અને આ સમુહ લગ્નમાં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. અને આ સમૂહલગ્ન વિષેની વધુ માહિતી માટે પ્રવિણભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ગોસ્વામી (૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News