તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ મોરબીમાં લઘુશંકા કરવા માટે થઈને ગયેલ યુવાનનું માથું ખાનગી બસના પાછળના ઝોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત: 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો


SHARE







મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો

લાલબાગ ઉપનગર સરસ્વતી પ્રભાત શાખાના સ્વયંસેવક તથા સિરામિક ટ્રેડિંગના વ્યવસાયી હર્ષદભાઈ મોહનભાઈ ઉઘરેજાએ તેમની દીકરી દિત્યાનો તૃતીય જન્મદિવસ અનોખી રીતે ઉજવી સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યના પંચ પરિવર્તન બિંદુઓને સાર્થક બનાવ્યા હતા તકે સેવા ભારતી ગુજરાત સંલગ્ન મોરબી ખાતે સેવા વસ્તી વિસ્તારમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્રોના 85 થી વધુ બાળકોને સ્કૂલ કીટ અને ચોકલેટ વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સરસ્વતી પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ જાકાસણીયા અને હર્ષદભાઈની ધર્મપત્ની પણ સહભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિત્યાનો પ્રથમ જન્મદિવસ વડિલ વંદના અને બીજા જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.






Latest News