ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા બિહારમાં એનડીએ ના ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો
SHARE
મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા બિહારમાં એનડીએ ના ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે જેથી કરીને ગુજરાતમાં અને દેશમાં ઠેર ઠેર ભાજપ પરિવાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, કે.કે.પરમાર, જયવંતસિંહ જાડેજા, સુરેશભાઈ શિરોહીયા, ધર્મેન્દ્ર કંઝારીયા, કાજલબેન ચંડીભમ્મર, નિર્મળાબેન હડિયલ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં આતિશબાજી કરવામાં આવી હતી એકમેકના મો મીઠા કરાવીને બિહારમાં થયેલ એનડીએ ના ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો