મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહલગ્નનું આયોજન 


SHARE







મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહલગ્નનું આયોજન 

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સાત દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે જેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. 31/12 રાખવામા આવેલ છે.

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 14/3/26 ના રોજ સાંજના સમયે સમૂહ લગ્ન રાખવામા આવેલ છે. આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા. 31/12 સુધીમાં સંપર્ક કરીને ફોર્મ ભરવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને 7 દિકરીઓના લગ્ન કરાવવાના છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવા માટે આયોજકોએ જણાવ્યુ છે. આ સમુહ લગ્નમાં જે કોઈને પણ દાતા આર્થિક કે કરિયાવરની વસ્તુ આપવા માટે ઇચ્છતી હોય તેને બળવંતગીરી દેવગીરી (95583 15315), નિતેષગીરી મનહરગીરી (98252 64061), અમિતગીરી ગુણવંતગીરી (99138 96917), તેજસગીરી મગનગીરી (98795 90146), હાર્દિકગીરી દિલીપગીરી (96383 13123), દેવેન્દ્રગીરી ગણપતગીરી (96383 54610), પ્રકાશગીરી ફુલગીરી (99257 41924) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News