મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સલીમભાઈ હાજીભાઈ ખલીફા (42) રહે. રણછોડનગર અને હુસેનભાઇ બચુભાઈ સુમરા (45) રહે. જોન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,580 ની રોકડ સાથે બંનેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારની સામે નવા સેવાસદનની પાસે રહેતા ચંદ્રશેખર સુંદરસિંગ તોમર નામનો ૩૬ વર્ષનો યુવાન ગત તા.૮-૧૨ ના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે એકાદ માળ જેટલી ઊંચાઇએથી નીચે પડી ગયો હતો.જેથી તેને અત્રેની આયુષ હોસ્પિટલે અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં રમેશભાઈ પદમભાઈ રાવલ 22 રહે॰ ગોપાલ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ બે ને ઇજાઓ થઈ હોય સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.




Latest News