મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે ધ્યાનેશભાઈ રાવલની સર્વાનુમતે વરણી


SHARE









મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે ધ્યાનેશભાઈ રાવલની સર્વાનુમતે વરણી

મોરબીના ભાવાની ચોક પાસે આવેલ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યલય ખાતે મીટીંગ મળી હતી જેમાં ટ્રસ્ટનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે ધ્યાનેશભાઈ બી. રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી તેઓને અને તેની ટીમને શુભકામનાઓ મળી રહી છે

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટનું લખધીરવાસ ચોક પાસે આવેલ ભવાની ચોકમાં કાર્યાલય આવેલ છે અને ત્યાં તાજેતરમાં મીટીંગ મળી હતી જેમાં આગામી બે વર્ષ માટે હોદેદારોની વરણી કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ છે જેમાં પ્રમુખ પદે ધ્યાનેશભાઈ બી. રાવલ, મહામંત્રી પદે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ પદે મધુસુદનભાઈ સી. ઠાકર તથા નીતિનકુમાર એ. પંડ્યા સહમંત્રી પદે સૂર્યકાંતભાઈ એસ. ઠાકર અને ખજાનચી પદે નરેન્દ્રભાઈ બી. મહેતાની વરણી કરવામાં આવેલ છે જેથી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.




Latest News