મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ


SHARE







મોરબીના નવલખી રોડ પર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે સી હે ત્યારે હવે નવલખી રોડ પર આવેલા યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હાલમાં યમુનાનગર સીસાયટી, શ્રદ્ધા પાર્ક સીસાયટી અને બોડાસર વાડી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. અને આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. અને હાલ મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો રહેવા માટે આવે તેવી શક્યતા છે. જેથી હિન્દુઓ આ વિસ્તારમાં શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને સુખાકારી જળવાઈ રહે તેના માટે અન્ય ધર્મના લોકો ત્યાં વસવાટ કરવા ન આવે તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News