મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અંગ્રેજી નવા વર્ષની રક્તદાન કેમ્પ યોજીને કરાઇ ઉજવણી


SHARE









મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અંગ્રેજી નવા વર્ષની રક્તદાન કેમ્પ યોજીને કરાઇ ઉજવણી

નવા વર્ષની ઉજવણી સૌ કોઈ ડાન્સ સહિતની પાર્ટી કે જમણવાર સહિતના મોટા ખર્ચાઓ કરીને કરતા હોય છે પરંતુ મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવી છે જેમાં રક્ત્દાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વષના પ્રથમ દિવસે રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિર ખાતે મોરબી સિવિલ હોસ્પીટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જે રકતની બોટલો સિવિલ હોસ્પીટલમાં આવતા દર્દીઓ માટે ત્યાં આપવામાં આવેલ છે. આ તકે કૃણાલભાઈ કોટડીયાએ ૨૦ મી વધુ વખત રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સંસ્થાના કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, ડો અંકિતા પટેલ, આશાબેન ભાલોડિયા, ક્રિષ્નાબેન પનારા, નીરૂબેન સરડવા, અલ્પાબેન કાસુન્દ્રા, રૂપલબેન પનારા, ચંદ્રાબેન કાબરા, હીનાબેન પટેલ, હર્ષાબેન પટેલ, ડો ખ્યાતિ પટેલ,શોભનાબેન કણસાગરા અને પૂજાબેન સરડવા સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો




Latest News