મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયુ


SHARE









મોરબીની આર્ટ્સ કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયુ

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. મહિલા ગ્રીવન્સ સેલના કો-ઓર્ડીનેટર કવિતાબા ઝાલાએ કાર્યક્રમનું આયોજન કરેલ.જેમાં વિદ્યાર્થીનીઓએ  વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.પ્રથમ નંબરે સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ અને સોલંકી ભારતી રહ્યા હતા.દ્વિતીય નંબરે અન્સારી નૂરજહાંબાનુ તેમજ તૃતીય સ્થાન અંસારી આયસાબાનુ કુમાવત ચેતના અને મિયાત્રા મિતલએ પ્રાપ્ત કર્યું હતું.નિર્ણાયક તરીકેની કામગીરી પ્રા.ડૉ.રેખાબેન કચોરીયા તેમજ ડૉ.નાજાભાઈ કોડીયાતરે નિભાવી હતી.પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News