સેવાકાર્ય: મોરબી ગુરુકુલ દ્વારા કળકળતી ઠંડીમાં ધાબળા વિતરણ કરાયું
મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી
SHARE









મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી
મોરબીના વોડૅ નં-૪ માં સોઓરડી વિસ્તારમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકોના અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને વિના મૂલ્યે ઇ-શ્રમિક કાર્ડ ધર બેઠા મળે તે માટે આ વિસ્તારના જાગૃત અને સક્રિય કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ સુખુભા ઝાલા અને મનીષાબેન ગોતમભાઇ સોલંકી તેમજ માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા, માજી સભ્ય ગોતમભાઇ સોલંકી, કાન્તિલાલ કણસાગરા અને મહેશભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
