વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે


SHARE







મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. સામે લક્ષ્મી ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને ત્યાં દરરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારો, જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો લોકોને ઉપયોગી થવા માટે તેમજ તેના પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી બનશે

આ જિલ્લા કાર્યાલય સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને લોકોનાં પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાતા હોઈ અને જે તે અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ન હોય તો આવી બાબતોમાં જિલ્લા કોંગ્રેસનાં જવાબદાર આગેવાનો લોકોને સાંભળશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત અધિકારીઓ પાસે અટવાયેલ પ્રશ્નનાં સુમેળતાથી ઉકેલવા આવે તે માટે મદદરૂપ બનશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનોની યાદી જણાવેલ છે




Latest News