મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહાઆરતી અને વિવિધ ફ્રૂટના જ્યુસ અને ફૂલ વડે મોરબીના ભક્તોએ રામ દરબારનો મહાભિષેક કર્યો હતો. આ ઉત્સવમાં વધુ આનંદ પ્રદાન કરવા વૃંદાવનથી ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા અને શ્રી રામ કથાનું બધાને રસપાન કરાવ્યુ હતું. મોરબીથી અતુલ વિષ્ણુદાસ દ્વારા સર્વે મોરબીની જનતાને ભગવાનના ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ અને ટૂંક સમયમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આ વર્ષે મોરબીના આસપાસના ગામડાઓમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે.






Latest News