મોરબીમાં બ્રેઈલ લિપિનાં શોધક લુઈસ બ્રેઈલનાં જન્મ નિમિતે પ્રશ્નોત્તરી સ્પર્ધા
SHARE









મોરબીમાં બ્રેઈલ લિપિનાં શોધક લુઈસ બ્રેઈલનાં જન્મ નિમિતે પ્રશ્નોત્તરી સ્પર્ધા
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક.હાઈસ્કૂલ દ્વારાં ભૌતિકવિજ્ઞાનનાં જનક મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યુટનના
જન્મ દીવસ તથા દ્રષ્ટિવિહિન વ્યક્તિ દ્વારાં દ્રષ્ટિવિહિન જગતને આપેલ બહેતરીન કમબેક એટલે કે "બ્રેઈલ લિપિ" જે અંધજનો વાંચી શકે તેવી બ્રેઈલ લિપિ વડે વિશ્વનાં તમામ અંધજનોને દેખતાં કરનાર અંધજનોની બ્રેઈલ લિપિનાં શોધક લુઈસ બ્રેઈલનાં જન્મદિવસે વિશ્વ બ્રેઈલ દીવસે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે તે અંગેનો શોર્ટ વિડીયો બનાવીને કેટેગરી મુજબ પ્રશ્નોતરીનાં જવાબ મોકલી આપવાના રહેશે.
કેટેગરી ૧ થી ૪ કેટેગરી મુજબ પ્રશ્નોનાં આપેલ સમય મર્યાદામાં તેનાં યોગ્ય ઉત્તરનો શોર્ટ.વિડીયો બનાવીને ઘરે બેઠાં તા.૪-૧-૨૨ રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.9824912230, 8780127202) અથવા દિપેન ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇ એક નંબર ઉપર મોકલવાના રહેશે.
