મોરબીમાં બ્રેઈલ લિપિનાં શોધક લુઈસ બ્રેઈલનાં જન્મ નિમિતે પ્રશ્નોત્તરી સ્પર્ધા
મોરબીના વાડી વિસ્તારમાં સી.સી. રોડના કામનું ખાતમહુર્ત કરાયું
SHARE









મોરબીના વાડી વિસ્તારમાં સી.સી. રોડના કામનું ખાતમહુર્ત કરાયું
મોરબી પાલિકાના વિસ્તારમાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હદાણીની વાડી, બુટાની વાડીથી ગપીની વાડી તથા રામજી મંદિરથી ગ્રાન્ડ મોમ્સ હોટેલ સુધી સી.સી. રોડના કામનું ખાત મુહર્ત મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકા કમિશનર ધીમંતભાઈ વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, પાવડીના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ ચતુરભાઈ દેત્રોજા, પ્રભુભાઈ ભૂત, નરેન્દ્રભાઈ પરમાર, પૂર્વ સભ્ય દીપકભાઈ પોપટ, પાલિકાના પૂર્વ પ્રમખ કેતનભાઇ વીલપરા સહિતના સદસ્યઓ હાજર રહ્યા હતા
