મોરબીના વાડી વિસ્તારમાં સી.સી. રોડના કામનું ખાતમહુર્ત કરાયું
મોરબીમાં દિવ્યાંગ બાળકોને પિક્ચર બતાવીને દેવેન રબારીએ જન્મદિનની કરી ઉજવણી
SHARE







મોરબીમાં દિવ્યાંગ બાળકોને પિક્ચર બતાવીને દેવેન રબારીએ જન્મદિનની કરી ઉજવણી
મોરબીમાં સર્વધર્મ સંમભાવ થકી દેશભાવના જાગૃત કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવે છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો જન્મદિવસ પણ અપાવો આનંદની થીમ મુજબ ઉજવવામાં આવ્યો હતો અને તેને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતાં સરકારી સ્કૂલના બાળકો તેમજ મનોવિકલાંગ બાળકો તેમજ તેમના માતા-પિતાને સ્કાઇ મોલમાં આવેલ સિનેમા ઘરમાં લઈ જઈ ફિલ્મ બતાવી હતી સાથેસાથે મનગમતું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.
