મોરબી : ધો.૯ થી ૧૨ નાં વિધાર્થીઓ માટે ક્વિઝ યોજાશે, કરોડોના ઇનામો અપાશે
મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ
SHARE









મોરબીના પત્રકારે જન્મદિવસે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ
મોરબી જીલ્લાના યુવા પત્રકાર વિષ્ણુ જે.મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદીરે નાના બાળકોનેને નાસ્તો અને વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સમાજના આગેવાનો ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ રાષ્ટ્રીય મંત્રી ધનજીભાઈ શંખેસરીયા, મનુભાઇ ઉપાસરીયા, વિનોદભાઈ, વેલનાથ યુવા ગ્રુપ લજાઇ, હરેશભાઇ માનસુરીયા વોર્ડ નં ૪ ના પ્રમુખ રમેશભાઇ હાજાભાઇ સિયારની હાજરીમાં યુવા પત્રકાર વિષ્ણુ મજેઠીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
