મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્રારા ૩૦૦ કિલો ધોરવાની ૧૦૦૦ લીટર ઠંડી મસાલાવાળી છાસની નિસ્વાર્થ સેવાનો ૫૦૦૦ લોકોએ લાભ લીધો


SHARE









મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્રારા ૩૦૦ કિલો ધોરવાની ૧૦૦૦ લીટર ઠંડી મસાલાવાળી છાસની નિસ્વાર્થ સેવાનો ૫૦૦૦ લોકોએ લાભ લીધો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્રારા ગાંધી ચોક ખાતે ઠંડી મસાલા છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે ૧૧:૩૦ થી ૩ વાગ્યા સુધી કૈલાશ એપાર્ટમેન્ટના ભાઈઓ અને બહેનો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.મોરબીની જાહેર જનતાના લગભગ ૫૦૦૦ લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો.આ સેવા કાર્યમાં ૩૦૦ કિલો જેટલું ધોરવું લઇ તેમાંથી લગભગ ૧૦૦૦ લીટર જેટલી ઠંડી અને મસાલાવાળી છાસ બનાવી રસ્તા ઉપર આવતા જતા લોકોને હાલની અતિશય કાળઝાળ ગરમીમાં ઠંડક આપવાનું નિસ્વાર્થ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.આ તકે કૈલાશ એપાર્ટમેન્ટના પ્રમુખ હેમલભાઈ નિર્મલ દ્વારા સર્વે ફ્લેટ ધારકોનો આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News