તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું


SHARE









મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું

‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબીમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓની વહારે આવીને તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. અને નિક્ષય મિત્ર બનીને મોરબી તાલુકાના 5 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તેવા આશય સાથે ખાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ટીબીની દર્દીઓને દવાઓની સાથે સાથે સારો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવ્યું હતું.




Latest News