મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ


SHARE









મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ

મોરબી જિલ્લા એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે એડમિશન હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરાયો છે અને મોરબીમાં આરએસએસ કાર્યાલય, ચિત્રકૂટ ચોક, જીઆઈડીસી પાસે, નવા બસ સ્ટેન્ડની પાછળ, મોરબી ખાતે એબીવીપી મોરબી નગર અધ્યક્ષ જસવંતભાઈ મીરાણીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ગુજરાત કોમન એડમિશન સર્વિસની પ્રવેશ પ્રક્રિયા શરૂ રહેશે ત્યાં સુધી હેલ્પ સેન્ટર ચાલુ રહેશે. અને અહી એડમિશન ફોર્મ વિના મૂલ્યે ભરી આપવામાં આવશે.




Latest News