મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન


SHARE









મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન

મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા અને ભાતૃભાવના નિરંતર વહેતા ઝરણાં વચ્ચે જ્ઞાતીગંગાના વિરાટ દર્શનનો લ્હાવો મળશે,આગામી રવિવારે મોરબીમાં મહાજનોનો મેળાવડો જામશે, સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉં સમૂહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ રાખેલ છે.

પવિત્ર અધિકમાસમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક,મોરબી ખાતે સાંજે 7 વાગ્યાથી યોજાનાર પંચાઉં જ્ઞાતિ ભોજનના ભવ્ય મનોરથમાં મોરબીમાં વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર તથા મુળ મોરબીના હાલ બહારગામ વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર આ જ્ઞાતિગંગાનો પ્રસાદ લેવા પધારવાનુ ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે




Latest News