હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ


SHARE





મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.31-5-2026 ને રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી નોટબુક વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સવારે 9=00 વાગ્યાથી રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે અને જયા સુધી નોટબુક હશે ત્યાં સુધી લોકોને આપવામાં આવશે. ઉલેખનીય છે કે, શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે. આ ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026 ની માર્કશીટ ઓરીજીનલ સાથે લાવવાની રહેશે તેને જ માન્ય ગણીને રાહત દરે ફુલસ્કેપ નોટબુક આપવામાં આવશે તેવું મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટકે જણાવ્યુ છે.




Latest News