રમતના માધ્યમથી માણસના જીવનમાં ખેલદીલીની ભાવના ઉદ્દભવે: બ્રિજેશભાઇ મેરજા
માળીયા (મી) તાલુકાના પીપળીયા, સરવડ અને ચાચાવદરડા ગામે યુવા જોડો અભિયાન
SHARE







માળીયા (મી) તાલુકાના પીપળીયા, સરવડ અને ચાચાવદરડા ગામે યુવા જોડો અભિયાન
હાલમાં મોરબી જીલ્લામાં ભાજપ દ્વારા યુવા જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે માળીયા તાલુકાના પીપળીયા, સરવડ અને ચાચાવદરડા ગામની યુવા ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા મુલાકાત લઇ લેવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં યુવાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા. આ તકે માળીયા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, કિસાન મોરચાના ઉપપ્રમુખ જગદીશભાઈ આદ્રોજા, યુવા મોરચા માળિયા તાલુકા પ્રભારી પરિમલભાઈ ઠકકર, મોરબી જિલ્લા યુવા મોરચા મંત્રી રામભાઈ જીલરિયા, માળીયા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, વિપુલભાઈ મંઢ, પાર્થભાઈ બોપલિયા, જય બાવરવા અને કારોબારી સભ્યો સૂરાગ કાવર, ભૌતિક ભાડજા, અલ્પેશ ખંડેખા, કિશન સીનોજીયા હાજર રહ્યા હતા
