મોરબીમાં અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવાનું રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં સ્નેહમિલન યોજાયું
મોરબીના ગાળા નજીકો જોખમી પુલ બંધ હોય ૧૦ ગામના લોકો હેરાન
SHARE









મોરબીના ગાળા નજીકો જોખમી પુલ બંધ હોય ૧૦ ગામના લોકો હેરાન
મોરબીના ગાળા ગામ નજીક આવેલ સાપર તરફ જવાના રસ્ત ઉપરનો પુલ છેલ્લા ઘણા જર્જરિત છે જેથી કરીને આ જોખમી પુલને ભારે વાહનો માટે એક મહિનાથી બંધ કરી દેવામાં આવેલ છે અને બાઇક ચાલક સહિતનના વાહન ચાલકો તેના જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થતાં હોય છે તેવામાં આ જર્જરિત પુલમાથી તાજેતરમાં મોટું ગાબડું પડ્યું હતું માટે સલામતીના ભાગરૂપે આ પુલને બંધ કરી દેવામાં આવેલ છે અને અગાઉ આ પુલને રીપેર કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી જોકે, અધિકારીઓએ ધ્યાન આપેલ નથી જેથી કરીને હાલમાં આ પુલને બંધ કરવામાં આવેલ છે અને આ પુલ બંધ થવાથી ૧૦ ગામના લોકોની હેરાનગતિ વધી ગયેલ છે જેથી નવો પુલ મંજૂર કરવામાં આવેલ છે તેનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે
