મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓ માટે વેક્સીનેસન કેમ્પ યોજાયો
માળીયાના મોટીબરાર ગામની શાળાના શિક્ષકે દીકરાના જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
SHARE









માળીયાના મોટીબરાર ગામની શાળાના શિક્ષકે દીકરાના જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
માળીયાના મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ જી.બોડાના દીકરા વેદાંશનો જન્મદિવસ હતો ત્યારે તેમણે દીકરા જન્મદિવસની ઉજવણી શાળામાં કરી હતી. અને તેઓએ શાળાના તમામ બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય એવી સ્ટેશનરી કીટ આપી હતી. આ શાળાના આચાર્ય બી.એન. વીડજા તથા શાળા પરિવાર અને શાળાના બાળકો દ્વારા વેદાંશને જન્મદિવસન શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
