મોરબી પાલિકામાં પગારના નામે થયેલ ઉચાપતના કેસની નિષ્પક્ષ તપાસ કરવા મહેશભાઇ રાજ્યગુરુની માંગ
મોરબીના સુભાષ રોડ એસો.ના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી
SHARE









મોરબીના સુભાષ રોડ એસો.ના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી
મોરબીના સુભાષ રોડ એસોસિયેશનના વેપારીઓની મિટિંગ મળી હતી જેમાં સુભાષ રોડ એસોસિયેશનના પ્રમુખ પદે નિતીનભાઇની વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપપ્રમુખમાં મુકેભાઇ, ખજાનચીમાં હિતેષભાઈને લેવામાં આવેલ છે જેથી કરીને ચોમેરથી નવા હોદેદારોને અભિનંદન મળી રહ્યા હતા
