માળીયા(મી)ના વિરવિદરકા ગામે યુવાનની હત્યા બાદ ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ
મોરબી જિલ્લામાં આજની કોરોનાના વધુ ૭૮ પોઝિટિવ કેસ
SHARE









મોરબી જિલ્લામાં આજની કોરોનાના વધુ ૭૮ પોઝિટિવ કેસ
મોરબી જિલ્લામાં આજની તારીખે નવા ૭૮ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૪૫ અને ગ્રામ્યમાં ૨૦, વાંકાનેરમાં ૦૩ કેસ, હળવદમા ૦૩, ટંકારામાં ૦૭ આમ કુલ મળીને ૭૮ કેસ કોરોનાના આવેલ છે પોઝિટિવ નોંધાયેલ છે.તેમજ આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો ૩૭૭ જેટલા કોરોના એક્ટિવ કેસ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ ની યાદીમાં જણાવાયુ છે. તેમજ આજે ૧૬૪૫ વ્યક્તિના સેમ્પલ લેવાયેલ હતા જેમાથી ૭૮ કેસ આવેલ છે
