મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વધુ એક ઘળીયા લગ્ન યોજાયા
રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા
SHARE









રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા
રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ૯ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૪ નવદંપતીઓએ આગેવાનો અને સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જિજ્ઞાસાબેન મેરના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્ર્મની શરૂઆત કરાવવામાં આવી હતી ત્યારે ધીરુભાઈ હાંડા, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન, ધર્મેશભાઈ જીંજરિયા, મહેશભાઈ રાજપરા, કાનજીભાઈ ગોરિયા વગેરે સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી જિજ્ઞાસાબેન મેરે નવ દંપતીઓને સુખીસંસાર માટે આશીવાદ આપ્યા હતા
