મોરબીના વનાળીયા નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં
Morbi Today
માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા
SHARE









માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા
માળીયા(મી)ના વર્ષામેડી ગામમાં બે કુંજ પક્ષી કોઈ કારણોસર બીમાર પડી ગયા હતા જેથી કરીને તે ઉડી શકતા ન હતા જેથી કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ દ્વારા તેને અમદાવાદની નામાંકિત સંસ્થા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી વધુ સારવાર અર્થે પોહચાડી આપવામાં આવ્યા હતા. અને આવી રીતે જે પક્ષીઓની સારવાર મોરબીમાં શક્ય ન હોય તેવા દર મહિને અંદાજીત ૧૦ થી ૧૫ પક્ષીઓને અમદાવાદ સુધી પોહચાડી આપવામાં આવે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જણાવ્યુ છે
