માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન
માળિયા (મી.) તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે મહેશભાઈ એ. સનારીયા
SHARE









માળિયા (મી.) તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે મહેશભાઈ એ. સનારીયા
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે કાવયત કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખની નિમણુંક કરવામા આવી છે અને માળિયા તાલુકાના રાસંગપર ગામના વતની મહેશભાઈ અવચરભાઇ સનારીયાની તાલુકાનાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામા આવી હતી
