મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના હોદેદારોનું કરાયું સન્માન
માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો
SHARE









માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો
પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો હતો જેમાં પ્રમુખ હરદેવભાઈ કાનગડ, મિલનભાઈ પૈડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, સંઘના કાર્યો, મહાસંઘની સ્થાપનાથી માંડી તમામ સંઘ પરિચય મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા કરાવવામાં આવેલ હતો અને મુખ્ય વક્તા મિલનભાઈ પૈડા દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનની તમામ ગતિવિધિની બાબતોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે તાલુકા મંત્રી સુનિલભાઈ કૈલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન તાલુકા સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
