કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનારા શખ્સનો ભાઈ મોરબીથી ઝડપાયો
મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૧૨૧ કેસ: એક્ટિવ કેસની સંખ્યા ૧૧૭૧
SHARE









મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૧૨૧ કેસ: એક્ટિવ કેસની સંખ્યા ૧૧૭૧
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે મોરબી જિલ્લાની અંદરથી ૧૪૪૩ સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૧૨૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી ૩૭૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૧૧૭૧ થઈ ગયેલ છે
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં બુધવારે ૧૪૪૩ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૧૨૧ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત છે જો કે, કરફ્યુની શનિવાર રાતથી અમલવારી પછી કેસની સંખ્યામાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી જો તાલુકા વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૮૮, વાંકાનેરમાં ૧૫, હળવદમાં ૩, ટંકારામાં ૧૨ અને માળીયા તાલુકામાં ૩ કોરોનાના કેસ નોંધાયેલ છ
