મોરબીના વીસીપરામાં કતલખાને લઈને જવાતા ૧૬ અબોલજીવને બચાવ્યા, બે ની ધરપકડ: એકની શોધખોળ
મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં આરોપીને મોરબીના કારખાનામાંથી દબોચ્યો
SHARE
મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં આરોપીને મોરબીના કારખાનામાંથી દબોચ્યો
મોરબી એ.એચ.ટી.યુ. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ અપહરણના ગુનામાં આરોપીને પકડવા માટે કવાયત કરી રહી છે તેવામાં દશરથસિંહ ચાવડા તથા નંદલાલએ મધ્યપ્રદેશ રાજ્યની પોલીસ ટીમ મોરબી આવી હતી તેની સાથે રહીને મધ્યપ્રદેશ રાજયના અશોકનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપી ઉમેશ કચ્છેદી કોળી રહે. નયાપુરા, ચંદેરી ગુનાજિ. અશોકનગર મધ્યપ્રદેશ વાળાને મોરબીના પીપળીરોડ સેવેન્જા સીરામીક બેલા ખાતેથી પકડીને ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશ રાજયના અશોકનગર ગ્રામ્ય પોલીસને સોપી આપેલ છે