માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
મોરબીના સર્કિટ હાઉસ ખાતે મંત્રીની હાજરીમાં વિકાસ કામોની સમિક્ષા બેઠેક યોજાઇ
SHARE









મોરબીના સર્કિટ હાઉસ ખાતે મંત્રીની હાજરીમાં વિકાસ કામોની સમિક્ષા બેઠેક યોજાઇ
મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી અને માળીયા (મી.) તાલુકાના વિકાસ કામો અંગે રાજ્યના પંચાયત મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં સંબધિત તમામ વિભાગના અધિકારીઓને કામ ઝડપીથી પૂરા કરવા માટેની સૂચના આપી હતી આ બેઠકમાં મગનભાઈ વડાવીયા (વાઇસ ચેરમેન મોરબી મ્ર્કેત યાર્ડ), મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક ડીઆરડીએ, મોરબી પ્રાંત અધિકારી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, મોરબીના તાલુકા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર ચિંચાઈ અને પાણી પુરવઠા અને મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના હાજર રહ્યા હતા.
