મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ સેમિનાર યોજાયો


SHARE













મોરબી લાયન્સ કલબ અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ સેમિનાર યોજાયો

સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કીડજી પ્રી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ શ્રેયસ વિદ્યાલય દ્વારા બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ડિસટ્રીક ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીયન ચેરપરસન રમેશભાઈ રૂપાલા, ઝોન ચેરપર્શન તુષારભાઈ  દફતરી, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાસેવી ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી લાયન બિરેનદ્રસિંહ રાઠોડ, સ્કૂલના પ્રિન્સિપાલ બીનાબા રાઠોડ, વૈશાલીબેન ત્રિવેદી, શ્રેયસ વિદ્યાલયના ટ્રસ્ટી ધીરુભાઈ પિત્રોડા, આચાર્ય જ્યોતિબેન સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર  યોગેશભાઈ પોટા  દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ બને સ્કૂલના શિક્ષકોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમા જોડાયેલા ૩૬ જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે આવેલા પિયુતાબેન પટેલે નારી સુરક્ષા અંતરગત મહિલાઓને ગુજરાત સરકાર,પોલિશ ખાતા દ્વારા મળતા રક્ષણો, કાયદો અને વ્યવસ્થા બાબતે ખૂબ સરસ માહિતી પૂરી પાડી હતી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ બને સ્કૂલ દ્વારા પીયુતાબેન પટેલ, હશીનાબેન લાડકા અને યુવા આર્મી ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી લતાબેનને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા




Latest News