હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સીનીયર સીટીઝ કાઉન્સીલનો સંગીત પ્રોગ્રામ યોજાશે


SHARE







મોરબીમાં કાલે સીનીયર સીટીઝ કાઉન્સીલનો સંગીત પ્રોગ્રામ યોજાશે

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સીલ દ્વારા તા.૬ ને રવિવારના રોજ સવારે ધન્વન્તરી ભવન,કાયાજી પ્લોટ મોરબી ખાતે સંગીત પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરેલ છે.જેમાં સવારે ૧૦ થી બપોરે ૧૨ : ૩૦ સુધી સંગીત પ્રોગ્રામ યોજાશે જે કાર્યક્રમમાં નૌશાદ મીર જેવા કલાકાર ઉપસ્થિત રહેશે જે સંગીત પ્રોગ્રામનો લાભ લેવા કાઉન્સિલના સભ્યોએ હાજરી આપવા પ્રમુખ ડો.બી કે લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે

 






Latest News