મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ


SHARE







મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભલાણી રિધ્ધી (ધો-૮), તૃતીય ચાવડા અંશ (ધો-૯) તો નિબંધ સ્પર્ધામાં પ્રથમ કાથરાણી સાક્ષી (ધો-૮), એકપત્રિય અભિનયમાં પ્રથમ મઢવી દેવશ્રી (ધો-૭), પીપળીયા એંજલ (ધો-૪) અને સમૂહ ગીતમાં પ્રથમ ક્રમે મકવાણા સંજના (ધો-૯), ગુંદિગરા ભવ્યતા (ધો-૯), વારનેશિયા ખુશી (ધો-૧૧), ફુલતરીયા આશા (ધો-૧૧), હાસાણી દ્રષ્ટિ (ધો-૧૧) તો દ્વિતીય ક્રમે ત્રિવેદી અનેરી(ધો-૫), ગોહિલ તન્વીબા(ધો-૮), બારેજીયા દ્રષ્ટિ (ધો-૮), કડીવાર કરણ (ધો-૭) અને પાલિયા રવુંભા(ધો-૮)નો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મંહમદી લોક શાળા ભાગ લેવા માટે જશે જેથી આ તમામ વિધાર્થીઓને સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવેલ છે

 

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરાયું

મોરબીમાં વસંતપંચમીના દિવસે જુદીજુદી શાળાઓમાં સરસ્વતી પૂજન કરવામાં અવાયું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પણ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું

 






Latest News