મોરબીમાં પોલીસે સિલસિલો યથાવત રાખ્યો, ચોરને પડ્યા બાદ હવે ચોરીના ગુના નોંધવાનું શરૂ..!
માળીયા (મી)નાં ખીરઈ ગામે ઘરમાંથી બંદૂક સાથે એક પકડાયો
SHARE









માળીયા (મી)નાં ખીરઈ ગામે ઘરમાંથી બંદૂક સાથે એક પકડાયો
માળીયા (મી) તાલુકાનાં ખીરઈ ગામે રહેતા હનીફભાઈ મુરાદભાઈ કટિયા (ઉ.૨૬) ના ઘરમાં ગેરકાયદે બંદૂક હોવાની બાતમી માળીયા તાલુકા પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે તેના ઘરમાં રેડ કરી હતી ત્યારે સિંગલ બેરલ બારબોરની બંદકુ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦૦ ની કિંમતનું હથિયાર કબ્જે કરીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
