મોરબીના એડવોકેટ મિતેષ દવેનું નામ લખી હસ્તાક્ષર કરી આપી લતાજીએ મોકલેલ યાદી આજે સંભારણુ બની ગઇ
SHARE

મોરબીના એડવોકેટ મિતેષ દવેનું નામ લખી હસ્તાક્ષર કરી આપી લતાજીએ મોકલેલ યાદી આજે સંભારણુ બની ગઇ
તુમ ન જાને કિસ જહાં મેં ચલે ગયે લતા મંગેશકર એટલે કે દીદીની આવી જ એક યાદ એક રોમાંચ આપણા દેશના સ્વર કોકિલા લતા દીદી સાથે મોરબીના યુવાન વકીલની યાદો જોડાયેલ છે.વાત છે વર્ષ ૨૦૧૮ ની મોરબીના યુવા વકીલને ભારતરત્ન લતા દીદીએ વર્ષ ૨૦૧૮ નું ફેમીલી કેલેન્ડર અને તેમના ચાર હસ્તાક્ષર મોકલ્યા હતા.જેમાં એક હસ્તાક્ષર ઉપર તો લતા દીદીએ મિતેષભાઈ દવેનું નામ પણ લખેલ છે.જે યાદગીરી સ્વરૂપે આજેપણ મિતેષભાઇ દવે પાસે સચવાયેલ છે.