મોરબીના એડવોકેટ મિતેષ દવેનું નામ લખી હસ્તાક્ષર કરી આપી લતાજીએ મોકલેલ યાદી આજે સંભારણુ બની ગઇ
મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા
SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા
મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા મોરબીમાં સૂર્યનમસ્કાર સપ્તાહ અને સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો હતો.સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ અલગ અલગ દિવસોએ અલગ અલગ સંખ્યામાં સૂર્યનમસ્કાર કર્યા હતા.જેમાં ૭૫ વ્યક્તિઓ દ્વારા ૮ દિવસ સુધી દરરોજના ૧૩ એમ અઠવાડિયા દરમિયાન કુલ ૭૮૦૦ સૂર્યનસ્કાર થયા હતા.આજરોજ સૂર્યનમસ્કાર સપ્તાહનો સમાપન દિવસ ઉજવાયો હતો.
