વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ ૧૦૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
Morbi Today
માળિયાના તરઘરીથી નાના દહીસરાનો રોડ મંજુર કરવા રજૂઆત
SHARE









માળિયાના તરઘરીથી નાના દહીસરાનો રોડ મંજુર કરવા રજૂઆત
માળીયા (મી.)ના તરઘરીથી નાના દહિંસરા સુધીનો રસ્તો બનાવા માટે સરપંચે રાજ્યના પંચાયત મંત્રીને રજૂઆત કરી હતી તાજેતરમાં તરઘરીના સરપંચ સાગર ફૂલતરીયાએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાને આવેદન પત્ર આપીને તરઘરીથી નાના દહિંસરને જોડતા ચાર કિલોમીટરના રસ્તાને મંજુર કરીને તે તાત્કાલિક બનાવવામાં આવે તે જરૂરી છે જો આ રોડ બનાવવામાં આવે તો ભાવપર, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ચાંચાવદરડા અને તરઘરી ગામના લોકોને ફાયદો થાય તેમ છે
